VANDE SHRUTGYANAM
VANDE SHRUTGYANAM
(ENGLISH)
Shrutrakshano shankhnaad
Shankhnaad baje re baje, sharnaiyo shor machave,
Dhol nagara dhun machave, vansaliyon na sur purave,
Mrudang morli mantra banave, tamburao taal purave,
Sitar sargam sur bajave, sarangi na naad gajave,
Ghantnaad ghughriyo dhamke, khanjariyo khan khan khan khanke,
Dilruba diltaar dhrujave, bin bansi bahuman karave,
Vinani survali chaje, jhalar no jhankar janave,
Madhurnaade ee sahu gave, shaurya bharyo pokar uthave,
Shrutrakshano saad sunave, shrutrakshano saad sunave (2)
Vande shrutgyanam (4)
Oo devadhideva, karu tari hu seva (2)
Vande vande vande shrutgyanam,vande vande vande shrutgyanam (3)
Vande shashanam,vande shashanam
Aa vishva ma je shresth che, sarvdharmama atulya che, (2)
Surishwaro no swas che,
Munio tano vishvas che, (2)
Vande shrutgyanam,vande shrutgyanam
Vande vande vande shrutgyanam
Je satya ne vali shudh che, je tatva ne vali budha che (2)
Tirthankaro na shabd che,
Gandhar tana je granth che (2)
Vande vande vande shrutgyanam (2)
Kaivalyanu pratibimb che, arihanto ee prarupel che, (2)
Jindharma ni je shan che,
Shrut pran ne praman che, (2)
vande shrutgyanam, vande shrutgyanam,
Vande vande vande shrutgyanam
Pathdarshi che je moksh no, datar che je mukti no,
Sadhu tano swadhyay che
Siddhi tano sangath che, (2)
Vande shrutgyanam,vande shrutgyanam (2)
Shashan tano adhar che, shrutraksha am nirdhar che, (2)
Sankalp purna parivar no,
Jindharma no jay kar che (2)
Vande shrutgyanam,vande shrutgyanam,
Vande vande vande shrutgyanam
Oo devadhideva, karu tari hu seva (2)
Vande vande vande shrutgyanam (5)
Vande shashanam, vande shashanam

( हिंदी )
शंखनाद बाजे रे बाजे, शरनाईओ शोर मचावे,
ढोल नगारा धुन मचावे, वांसलियोना सुर पुरावे,
मृदङ्ग मोरली मंत्र बनावे, तंबूराओ ताल पुरावे,
सितार सरगम सुर बजावे,सारंगीना नाद गजावे,
घंटनाद घुघरीयो धमके, खंजरीयो खन खन खन खनके,
दिलरुबा दिलतार धृजावे, बिन बंसी बहुमान करावे,
विणानी सुरवाली छाजे, झालर नो झंकार जणावें,
मधुरनादे ए सहु गावे, शौर्य भर्या पोकर उठावे,
श्रुतरक्षानो साद सुनावे (३)
वंदे श्रुतज्ञानम (४)
ओ देवाधिदेवा, करू तारी हु सेवा (२)
वंदे वंदे वंदे श्रुतज्ञानम (६)
वंदे शासनम, वंदे शासनम ।।
आ विश्वमा जे श्रेष्ठ छे, सर्वधर्ममा अतुल्य छे, (२)
सुरिश्वरो नो श्वास छे,
मुनिओ तणो विश्वास छे, (२)
वंदे श्रुतज्ञानम, वंदे श्रुतज्ञानम,
वंदे वंदे वंदे श्रुतज्ञानम ।।
जे सत्य ने वली सुद्ध छे, जे तत्त्व ने वली बुद्ध छे (२)
तीर्थंकरोना शब्द छे,
गणधर तणा जे ग्रन्थ छे (२)
वंदे वंदे वंदे श्रुतज्ञानम (२)
कैवल्यनु प्रतिबिम्ब छे, अरिहंतोए प्ररूपेल छे, (२)
जिनधर्मनी जे शान छे,
श्रुत प्राणने प्रमाण छे, (२)
वंदे श्रुतज्ञानम, वंदे श्रुतज्ञानम,
वंदे वंदे वंदे श्रुतज्ञानम ।।
पथदर्शी छे जे मोक्षनो, दातार छे जे मुक्तिनो,
साधुतणो स्वाध्याय छे,
सिद्धि तणो संगाथ जे, (२)
वंदे वंदे वंदे श्रुतज्ञानम (२)
शासन तणो आधार जे, श्रुतरक्षा अम निरधार छे, (२)
संकल्प पूर्ण परिवार नो,
जिनधर्म नो जयकार छे, (२)
वंदे श्रुतज्ञानम, वंदे श्रुतज्ञानम,
वंदे वंदे वंदे श्रुतज्ञानम ।।
ओ देवाधिदेवा, करू तारी हु सेवा (२)
वंदे वंदे वंदे श्रुतज्ञानम,(५)
वंदे शासनम, वंदे शासनम ।।
( ગુજરાતી )
શ્રુત રક્ષા નો શંખનાદ...
શંખનાદ બાજે રે બાજે, શરણાઇઓ શોર મચાવે
ઢોલ નગારા ધૂન મચાવે, વાંસળીઓ ના સૂર પૂરાવે
મૃદંગ મોરલી મંત્ર બનાવે, તંબુરાઓ તાલ પુરાવે
સિતાર સરગમ સૂર બજાવે, સારંગી ના નાદ ગજાવે
ઘંટનાદ ઘૂઘરીઓ ઘમકે, ખંજરીઓ ખન ખન ખન ખનકે
દિલરૂબા દિલતાર ધ્રુજાવે, બિન બંસી બહુમાન કરાવે
વીણા ની સુરવાલી છાજે, ઝાલર નો ઝંકાર જણાવે
મધુર નાદે એ સહુ ગાવે, શૌર્ય ભર્યા પોકાર ઉઠાવે
શ્રુતરક્ષા નો સાદ સુણાવે (3)
વંદે શ્રુતજ્ઞાનમ (4)
ઓ દેવાધિદેવા, કરું તારી હું સેવા (2)
વંદે વંદે વંદે શ્રુતજ્ઞાનમ (6)
વંદે શાસનમ(શાસનમ) (2)
આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં અતુલ્ય છે (2)
સૂરીશ્વરોનો શ્વાસ છે,
મુનિઓ તણો વિશ્વાસ છે (2)
વંદે શ્રુતજ્ઞાનમ (2) વંદે વંદે વંદે શ્રુતજ્ઞાનમ
જે સત્ય ને વળી શુદ્ધ છે, જે તત્ત્વ ને વળી બુદ્ધ છે
જે સત્ય ને વળી શુદ્ધ છે, જે તત્ત્વ ને વળી બુદ્ધ છે
તીર્થંકરો ના શબ્દ છે,
ગણધર તણા જે ગ્રંથ છે (2)
વંદે વંદે વંદે શ્રુતજ્ઞાનમ (2)
કૈવલ્યનું પ્રતિબિંબ છે, અરિહંતો એ પ્રરૂપેલ છે (2)
જિનધર્મ ની જે શાન છે,
શ્રુત પ્રાણને પ્રમાણ છે (2)
વંદે શ્રુતજ્ઞાનમ (2) વંદે વંદે વંદે શ્રુતજ્ઞાનમ
પથદર્શી છે જે મોક્ષનો, દાતાર છે જે મુક્તિનો
{ગમપધનિધપમનિધપમગમપ}
પથદર્શી છે જે મોક્ષનો, દાતાર છે જે મુક્તિનો
સાધુ તણો સ્વાધ્યાય છે,
સિદ્ધિ તણો સંગાથ જે (2)
વંદે વંદે વંદે શ્રુતજ્ઞાનમ (2)
શાસન તણો આધાર જે, શ્રુતરક્ષા અમ નિર્ધાર છે (2)
સંકલ્પ પૂર્ણ પરિવાર નો,
જિનધર્મ નો જયકાર છે (2)
વંદે શ્રુતજ્ઞાનમ (2) વંદે વંદે વંદે શ્રુતજ્ઞાનમ
ઓ દેવાધિદેવા, કરું તારી હું સેવા (2)
વંદે વંદે વંદે શ્રુતજ્ઞાનમ (5)
વંદે... શાસનમ.. શાસનમ (2)

A kind request to you to continue uploading such high quality lyrical videos on YouTube and lyrics on blog. Your videos have got hundreds of thousands of views which implies that there is a good need for such videos. This is one of the ways through which Jainism can enter in today's people's lives.
ReplyDelete