PRABHU AAVSHE NE LAI JASHE
PRABHU AAVSHE NE LAI JASHE
(ENGLISH)
Hai... Upkaari Krupa Varsavo, Siddh-shila E Mane Tedavo (2)
Raah Jovu... Raah Jovu...
Prabhu Aavshe Ne Lai Jashe (2)
Janmo Ni Preeti Mari Aankho Bole, Aansuo Na Sagar Chhalke
Yug Yug Na Swami Tame Haiyu Bole, Preet Ma Maru Mandu Dole
Haiyu Maru Have Nahi Vash Ma...
Oh Bhagvant Mane Pase Bolavo, Siddh-shila E Mane Tedavo
Raah Jovu... Raah Jovu...
Prabhu Aavshe Ne Lai Jashe (2)
Taro Marg Lage Mane Pyaro Pyaro, Aapo Mane Vesh Tamaro
Paap Nathi Re Karva Mare Aa Jivan Ma, Sanyam Kera Bhav Pragtavo
Marag Sacho Aa Jag Ma, Maljo Mane Aa Bhav Ma
Oh Vitaragi Raag Todavo, Vairagi Na Bhav Pragtavo

( हिंदी )
राह जोउ... राह जोउ...
प्रभु आवशे ने लई जाशे...(4)
जन्मो नी प्रीती मारी आँखो बोले, आँशुओ ना सागर छलके..
युग युग ना स्वामी तमे हैयु बोले, प्रीत मा मारू मनडु डोले..
हैयु मारू हवे नही वश मा...
ओ भगवंत मने पास बोलावो, सिद्धशिला ए मने तेडावो,
राह जोउ... राह जोउ..
प्रभु आवशे ने लई जाशे..(4)
तारो मारग लागे मने प्यारो प्यारो, आपो मने वेश तमारो..
पाप नथी रे करवा मारे आ जीवन मा, संयम केरा भाव प्रगटावो..
मारग साचो आ जग मा, मलजो मने आ भव मा,
ओ वीतरागी राग तोडवो, वैरागी ना भाव प्रगटावो..
राह जोउ हु,राह जोउ..
प्रभु आवशे ने लई जाशे..(5)
( ગુજરાતી )
હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધશીલા એ મને તેડાવો (2)
રાહ જોઉ... રાહ જોઉ...
પ્રભુ આવશે ને લઇ જાશે... (4)
જન્મો ની પ્રીતિ મારી આંખો બોલે, આંશુઓ ના સાગર છલકે..
યુગ યુગ ના સ્વામી તમે હૈયુ બોલે, પ્રીત મા મારુ મનડુ ડોલે..
હૈયુ મારુ હવે નહી વશ મા...
ઓ ભગવંત મને પાસ બોલાવો, સિદ્ધશીલા એ મને તેડાવો..
રાહ જોઉ... રાહ જોઉ...
પ્રભુ આવશે ને લાઇ જાશે..(4)
તારો મારગ લાગે મને પ્યારો પ્યારો, આપો મને વેશ તમારો...
પાપ નથી રે કરવા મારે આ જીવન મા, સંયમ કેરા ભાવ પ્રગટાવો...
મારગ સાચો આ જગ મા, મળજો મને આ ભવ મા...
ઓ વીતરાગી રાગ તોડાવો, વૈરાગી ના ભાવ પ્રગટાવો...
રાહ જોઉ... રાહ જોઉ...
પ્રભુ આવશે ને લઇ જાશે...(5)

બેસ્ટ સ્તવન અને બેસ્ટ સિગિંગ
ReplyDeleteBhavbharu stavan very nice...
ReplyDeleteसबकी तर्ज भी लिखो
ReplyDeleteNice bhakti geet
ReplyDelete