NEM RAJUL PANTHE



NEM RAJUL PANTHE

(ENGLISH)

Sanyam, Mujh Aatma No Naad Saccho Sanyam
Shigrati Shigra Mujh Ne Maljo Re
Sanyam, Mujh Hriday No Dhabkar Saccho Sanyam,
Shigrati Shigra Mujh Ne Maljo Re.

Nem Rajul Panthe Chalya Re Sange
Karemi Bhante Uccharshu Sange,
Nem Rajul Panthe Vicharshu Sange
Adhyatma Range Rangashu Sange.

Nem Rajul Panthe Chalya Re Sange
Karemi Bhante Uccharshu Sange,
Nem Rajul Panthe Vicharshu Sange
Adhyatma Range Rangashu Sange.

Pravajya Nu Panetar Paheri, Kyare Banu Angar,
Rajoharan Ne Muhpatti No, Kyare Saju Shangar;
Sanyam, Mujh Aatma Ni Pyaas Ek J Sanyam,
Shigrati Shigra Mujh Ne Maljo Re,
Sanyam, Mujh Swas Ne Ucchwas Ma Che Sanyam,
Shigrati Shigra Mujh Ne Maljo Re.

Dev Guru Na Aashish Faliya Pamya Virti Ne,
Shuddh Sanyam Ni Sadhna Sadhi Varashu Mukti Ne;
Sanyam, Mukti Puri Pahochadnaru Sanyam,
Shigrati Shigra Mujh Ne Faljo Re,
Sanyam, Mujh Mukti No Aadhar Saccho Sanyam,
Shigrati Shigra Amne Faljo Re.

Nem Rajul Panthe Chalya Re Sange
Karemi Bhante Uccharshu Sange,
Nem Rajul Panthe Vicharshu Sange
Adhyatma Range Rangashu Sange.(4)


( हिंदी )

संयम,मुझ आत्मा नो नाद साचो संयम,
शीघ्राति शीघ्र मुझने मलजो रे।।
संयम,मुझ हृदय नो धबकार साचो संयम,
शीघ्राति शीघ्र मुझने मलजो रे।।

नेम राजुल पंथे, चाल्या रे संगे,
करमि भंते उचरशु संगे।।
नेम राजुल पंथे, विचरशु संगे,
अध्यात्म रंगे रंगशु संगे।।

नेम राजुल पंथे, चाल्या रे संगे,
करमि भंते उचरशु संगे।।
नेम राजुल पंथे, विचरशु संगे,
अध्यात्म रंगे रंगशु संगे।।

प्रवज्या नु पानेतार पहेरी, क्यारे बनु अणगार
राजोहरण ने मुहपत्ती नो, क्यारे सजु शणगार
संयम, मुझ आत्मा नी प्यास एक ज संयम,
शीघ्राति शीघ्र मुझने मलजो रे।।
संयम, मुझ श्वास ने उच्छवास मा छे संयम,
शीघ्राति शीघ्र मुझने मलजो रे।।

देव गुरु ना आशीष फलिया, पाम्या विरति ने।।
शुद्ध संयम नी साधना साधी, वरशू मुक्ति ने।।
संयम, मुक्तिपूरी पहोचाडनारू संयम,
शीघ्राति शीघ्र मुझने मलजो रे।।
संयम, मुझ मुक्ति नो आधार साचो संयम,
शीघ्राति शीघ्र मुझने मलजो रे।।

नेम राजुल पंथे, चाल्या रे संगे,
करमि भंते उचरशु संगे।।
नेम राजुल पंथे, विचरशु संगे,
अध्यात्म रंगे रंगशु संगे।।





( ગુજરાતી )


સંયમ, મુજ આત્મા નો નાદ સાચો સંયમ,
શીઘ્રાતિ શીઘ્ર મુજને મળજો રે...
સંયમ, મુજ હૃદય નો ધબકાર સાચો સંયમ,
શીઘ્રાતિ શીઘ્ર મુજને મળજો રે...

નેમ રાજુલ પંથે, ચાલ્યા રે સંગે,
કરેમિ ભંતે ઉચ્ચરશુ સંગે..
નેમ રાજુલ પંથે, વિચરશુ સંગે,
અધ્યાત્મ રંગે, રંગાશુ સંગે..

નેમ રાજુલ પંથે, ચાલ્યા રે સંગે,
કરેમિ ભંતે ઉચ્ચરશુ સંગે..
નેમ રાજુલ પંથે, વિચરશુ સંગે,
અધ્યાત્મ રંગે, રંગાશુ સંગે..

પ્રવજયા નું પાનેતર પહેરી, ક્યારે બનુ અણગાર,
રજ઼ોહરણ ને મુહપત્તી નો, ક્યારે સજુ શણગાર..
સંયમ,મુજ આત્મા ની પ્યાસ એક જ સંયમ,
શીઘ્રાતિ શીઘ્ર મુજને મળજો રે..
સંયમ,મુજ શ્વાસ ને ઉચ્છવાસ મા છે સંયમ,
શીઘ્રાતિ શીઘ્ર મુજને મળજો રે..

દેવ ગુરુ નાં આશિષ ફળિયા, પામ્યા વિરતિ ને..
શુદ્ધ સંયમ ની સાધના સાધી, વરશુ મુક્તિ ને..
સંયમ, મુક્તિપુરી પહોચાડનારુ સંયમ,
શીઘ્રાતિ શીઘ્ર મુજને ફળજો રે..
સંયમ, મુજ મુક્તિ નો આધાર સાચો સંયમ,
શીઘ્રાતિ શીઘ્ર અમને ફળજો રે..

નેમ રાજુલ પંથે,ચાલ્યા રે સંગે,
કરેમિ ભંતે ઉચ્ચરશુ સંગે..
નેમ રાજુલ પંથે,વિચરશુ સંગે,
અધ્યાત્મ રંગે, રંગાશુ સંગે..

Comments

  1. इन सभी स्तवन का ऑडियो pdf बनाना चाहिए।

    ReplyDelete

Post a Comment

Popular Posts