JEVI RAYAN VRUKSH NI CHHAYA
JEVI RAYAN VRUKSH NI CHHAYA
(ENGLISH)
Jevi Rayan Vruksh Ni Chhaya
Aevi Rushabh Ji Ni Maya
Jevi Moghra Ni Mada
Aeva Rushabh Ji Rupada
Jeva Shatrunjina Pani
Aevi Rushabh Ji Ni Vani
Jevo Suraj Nabhma Raje
Aeva Rushabh Ji Biraje
Jevi Rayan Vruksh Ni Chhaya…..
Jevi Varsha Jag Ne Range
Aeva Rushabh Ji Sahu Sange
Jeva Tushar Bindu Chamke
Aeva Rushabh Ji Toh Damke
Jevi Fhooltani Foolwari
Aeva Rushabh Ji Sukhkari
Jevo Indradhanush Satrangi
Aeva Rushabhji Manrangii
Jevi Rayan Vruksh Ni Chhaya…..
Jeva Kesariya Kesuda
Aeva Rushabh Ji Chhe Ruda
Jevi Jharmar Jharmar Heli
Aevi Rushabh Ji Ni Deri
Jevi Chandra Kiran Ni Shata
Aeva Rushabh Ji Chhe Datah
Aeva Marudevana Lala
Aeva Rushabh Ji Toh Vahla
Jevi Rayan Vruksh Ni Chhaya……
Jeva Kal Kal Karta Jharna
Aeva Rushabh Ji Dukh Harna
Jeva Dharti Upar Tarna
Aeva Rushabh Ji Sukh Karna
Jeva Parn Kusum Ne Sange
Aeva Rushabh Ji Chhe Sange
Jeva Jeevan Ras Na Bhatha
Aevi Rushabh Ji Ni Gatha…
Aevi Rushabh Ji Ni Maya
Jevi Moghra Ni Mada
Aeva Rushabh Ji Rupada
Jeva Shatrunjina Pani
Aevi Rushabh Ji Ni Vani
Jevo Suraj Nabhma Raje
Aeva Rushabh Ji Biraje
Jevi Rayan Vruksh Ni Chhaya…..
Jevi Varsha Jag Ne Range
Aeva Rushabh Ji Sahu Sange
Jeva Tushar Bindu Chamke
Aeva Rushabh Ji Toh Damke
Jevi Fhooltani Foolwari
Aeva Rushabh Ji Sukhkari
Jevo Indradhanush Satrangi
Aeva Rushabhji Manrangii
Jevi Rayan Vruksh Ni Chhaya…..
Jeva Kesariya Kesuda
Aeva Rushabh Ji Chhe Ruda
Jevi Jharmar Jharmar Heli
Aevi Rushabh Ji Ni Deri
Jevi Chandra Kiran Ni Shata
Aeva Rushabh Ji Chhe Datah
Aeva Marudevana Lala
Aeva Rushabh Ji Toh Vahla
Jevi Rayan Vruksh Ni Chhaya……
Jeva Kal Kal Karta Jharna
Aeva Rushabh Ji Dukh Harna
Jeva Dharti Upar Tarna
Aeva Rushabh Ji Sukh Karna
Jeva Parn Kusum Ne Sange
Aeva Rushabh Ji Chhe Sange
Jeva Jeevan Ras Na Bhatha
Aevi Rushabh Ji Ni Gatha…
Jevi Rayan Vruksh Ni Chhaya…..
( हिंदी )
एवी ऋषभ जी नी माया
जेवी मोगरा नी माला
एवा ऋषभ जी रुपाडा
जेवा शत्रुंजय ना पाणी
एवी ऋषभ जी नी वाणी
जेवा सूरज नभ मां राजे
एवा ऋषभ जी बिराजे
जेवी रायण वृक्ष नी छाया...
जेवी वर्षा जग ने रंगे
एवा ऋषभ जी सहु संगे
जेवा तुषार बिंदु चमके
एवा ऋषभ जी तो दमके
जेवी फूल तणी फूलवारी
एवा ऋषभ की सुखकारी
जेवो इन्द्रधनुष सतरंगी
एवा ऋषभ जी मनरंगी
जेवी रायण वृक्ष नी छाया...
जेवा केसरिया केसुडा
एवा ऋषभ जी छे रूडा
जेवी ज़रमर ज़रमर हेली
एवी ऋषभ जी नी देरी
जेवी चंद्र किरण नी शाता
एवा ऋषभ जी छे दाता
एवा मरुदेव ना लाला
एवा ऋषभ जी तो व्हाला
जेवी रायण वृक्ष नी छाया……
जेवा कल कल करता झरणा
एवा ऋषभ जी दुःख हरणा
जेवा धरती ऊपर तर्णा
एवा ऋषभ जी सुख करता
जेवा पर्ण कुसुम ने संगे
एवा ऋषभ जी छे संगे
जेवा जीवन रस ना भाथा
एवी ऋषभ जी नी गाथा
जेवी रायण वृक्ष नी छाया……
( ગુજરાતી )
જેવી રાયણ વૃક્ષ ની છાયા..
એવી ઋષભ જી ની માયા..(૪)
જેવી મોઘ્રા ની માળા..
એવા ઋષભ જી રૂપાળા..
જેવા શત્રુંજીના પાની..
એવા ઋષભ જી ની વાણી..(૪)
જેવો સુરજ નભમા રાજે..
એવા ઋષભ જી બિરાજે..
જેવી રાયણ વૃક્ષ ની છાયા..
એવી ઋષભ જી ની માયા..
જેવી વર્ષા જગ ને રંગે..
એવા ઋષભ સહુ સંગે..(૪)
જેવા તુષાર બિંદુ ચમકે..
એવા ઋષભ જી દમકૈ..
જેવી ફૂલતની ફૂલવારી..
એવા ઋષભ જી સુખકારી..(૪)
જેવો ઇન્દ્રધનુષ સતરંગી..
એવા ઋષભ જી મનરંગી..
જેવી રાયણ વૃક્ષ ની છાયા..
એવી ઋષભ જી ની માયા..
જેવા કેસરિયા કેસુંળા ...
એવા ઋષભ જી છે રૂડા..(૪)
જેવી ઝરમર ઝરમર હેલી..
એવી ઋષભ જી ની દેરી..
જેવી ચંદ્ર કિરણ ની શાતા..
એવા ઋષભ જી છે દાતા..(૪)
એવા મરૂદેવાના લાલા..
એવા ઋષભ જી તો વ્હાલા..
જેવી રાયણ વૃક્ષ ની છાયા..
એવી ઋષભ જી ની માયા..
જેવા કલ કલ કરતા ઝરણાં...
એવા ઋષભ જી દુઃખ હરણા..(૪)
જેવા ધરતી ઉપર તરણા..
એવા ઋષભ જી સુખ કરના..
જેવા પર્ણ કુસુમ ને સંગે..
એવા ઋષભ જી છે સંગે..(૪)
જેવા જીવન રસ ના ભાથા..
એવી ઋષભ જી ની ગાથા..
જેવી રાયણ વૃક્ષ ની છાયા..
એવી ઋષભ જી ની માયા..(૫)
એવી ઋષભ જી ની માયા..(૪)
જેવી મોઘ્રા ની માળા..
એવા ઋષભ જી રૂપાળા..
જેવા શત્રુંજીના પાની..
એવા ઋષભ જી ની વાણી..(૪)
જેવો સુરજ નભમા રાજે..
એવા ઋષભ જી બિરાજે..
જેવી રાયણ વૃક્ષ ની છાયા..
એવી ઋષભ જી ની માયા..
જેવી વર્ષા જગ ને રંગે..
એવા ઋષભ સહુ સંગે..(૪)
જેવા તુષાર બિંદુ ચમકે..
એવા ઋષભ જી દમકૈ..
જેવી ફૂલતની ફૂલવારી..
એવા ઋષભ જી સુખકારી..(૪)
જેવો ઇન્દ્રધનુષ સતરંગી..
એવા ઋષભ જી મનરંગી..
જેવી રાયણ વૃક્ષ ની છાયા..
એવી ઋષભ જી ની માયા..
જેવા કેસરિયા કેસુંળા ...
એવા ઋષભ જી છે રૂડા..(૪)
જેવી ઝરમર ઝરમર હેલી..
એવી ઋષભ જી ની દેરી..
જેવી ચંદ્ર કિરણ ની શાતા..
એવા ઋષભ જી છે દાતા..(૪)
એવા મરૂદેવાના લાલા..
એવા ઋષભ જી તો વ્હાલા..
જેવી રાયણ વૃક્ષ ની છાયા..
એવી ઋષભ જી ની માયા..
જેવા કલ કલ કરતા ઝરણાં...
એવા ઋષભ જી દુઃખ હરણા..(૪)
જેવા ધરતી ઉપર તરણા..
એવા ઋષભ જી સુખ કરના..
જેવા પર્ણ કુસુમ ને સંગે..
એવા ઋષભ જી છે સંગે..(૪)
જેવા જીવન રસ ના ભાથા..
એવી ઋષભ જી ની ગાથા..
જેવી રાયણ વૃક્ષ ની છાયા..
એવી ઋષભ જી ની માયા..(૫)
Comments
Post a Comment