YAAD AAVE MORI MAA
YAAD AAVE MORI MAA
(ENGLISH)
Pa Pa Pagli Bharto Jyare Raji E Bahu Thati
Kai Bolu Ne Kai Chalu To Gheli Gheli Thati

Mari Lakshmi Maa... Mari Saraswati Pan Maa...(2)
Janam Daata Janani Mori Yaad Aave Mori Maa...(2)
Nano Hato Te Di Laad Ladavi Modha Ma Bhojan Deti
Nana Rasode Jamva Besi Chanaki Dhari Deti

Nana Rasode Jamva Besi Chanki Dhari Deti
Kevi Mayalu Maa... Mari Kevi Premalu Maa...(2)
Janam Daata Janani Mori Yaad Aave Mori Maa..(2)
Radto Huto Jyare Jyare Dukhi E Bahu Thati
Dikara Mara Joi Tane Su Bol Bol Em Kehti

Mara Aasu Luchti Maa... Mathe Hath Feravati Maa...(2)

Yaad Aave Mori Maa... Yaad Aave Mori Maa...(2)
Janam Daata Janani Mori Yaad Aave Mori Maa..(3)

( हिंदी )
काई बोलू ने काई चालू तो घेली घेली थाती
पा पा पगली भारतो ज्यारे राजीए बहु थाती
काई बोलू ने काई चालू तो घेली घेली थाती
मारी लक्ष्मी माँ ।।ओ मारी सरस्वती पण माँ।।(२)
जनम दाता जननी मोरी याद आवे मोरी माँ।।(२)
नानो हतो ते दी लाड लडावी मोढ़ा मा भोजन देती
नाना रसोड़े जमाव बेसी चानकी धरी देती

केवी मायाळु माँ ।।केवी प्रेमाळु माँ ।।(२)
जनम दाता जननी मोरी याद आवे मोरी माँ।।(२)
रडतो हतो हु ज्यारे ज्यारे दुखी ए बहु थाती
दिकरा मारा जोई तने शू बोल बोल एम् कहती

मारा आँशु लुछे ती माँ माथे हाथ फेरावती माँ।।(२)
जनम दाता जननी मोरी याद आवे मोरी माँ।।(२)
याद आवे मोरी माँ ।।याद आवे मोरी माँ।।(२)
जनम दाता जननी मोरी याद आवे मोरी माँ।।(३)
( ગુજરાતી )
પા પા પગલી ભરતો જ્યારે રાજી એ બહુ થાતી
કાઈ બોલુ ને કાઈ ચાલુ તો ઘેલી ઘેલી થાતી
પા પા પગલી ભરતો જ્યારે રાજી એ બહુ થાતી
કાઈ બોલુ ને કાઈ ચાલુ તો ઘેલી ઘેલી થાતી
મારી લક્ષ્મી માઁ.....મારી સરસ્વતી પણ માઁ....(૨)
જનમ દાતા જનની મોરી યાદ આવે મોરી માઁ...(૨)
નાનો હતુ તે દી લાડ લડાવી મોઢા મા ભોજન દેતી
નાના રસોડે જમવા બેસી ચાનકી ધરી દેતી

કેવી માયાળુ માઁ મારી કેવી પ્રેમાળૂ મા ....(૨)
જનમ દાતા જનની મોરી યાદ આવે મોરી મા ....(૨)
રડતો હતો હુ જ્યારે જ્યારે દુઃખી એ બહુ થાતી
દિકરા મારા જોઇ તને શુ બોલ બોલ એમ કહેતી

મારા આંશુ લૂછે તી માઁ માથે હાથ ફેરવતી માઁ...(૨)

યાદ આવે મોરી માઁ... યાદ આવે મોરી માઁ....(૨)
જનમ દાતા જનની મોરી યાદ આવે મોરી માઁ..(૩)

Very touching. Thank you.
ReplyDelete