NAMAMI NEMI


NAMAMI NEMI

(ENGLISH)

Ujjint Sel Sihre, Dikhhaa Nanam Nisiha Jass,
Tam Dhamma Chakkvattim, Arithh Nemim Namam Sami

Param Pavitra Pavan Pritam Purushottam Re Pyara...2
Nishkam Nirag Sanath Niranjan Nirvikari Nyara
Bavisma Sitara Ne Dwarika Dulara Girnar Na Gabhara Ma Shobhnara Je,
Brahm Charnara, Satva Dharnara, Jivdaya Premi, Namami Nemi...2

Rambha Jevu Roop Jenu, Ramya Rajul Rani,
Pan Pukare Panth Ma Pashuo Ne Prani,
Prabhu Na Papano Thi Pade Pani, Mukh Ma Thi Zhare Vairagy Ni Vani,
Haiye Daya Ubharani, Kalrav Thaya Kalyani,
Ante Thaya Nirvani, Mani Mukti Rani Ne,
Brahm Charnara, Satva Dharnara, Jivdaya Premi, Namami Nemi...2

Man-Mahel Ma Moh Maharaj Ni Masti Che,
Moh Ne Mari Ne Mare Manvi Mukti Che,
Karva Have Moh-Ghati Dosh Padgam Ma,
Sadhi Ne Saate Suro Sanyam Sargam Na,
Sambandho Lage Khara, Banjo Eva Sahara,
Chadvi Che Dhyan Dhara Tamara Jevi Re
Brahm Charnara, Satva Dharnara, Jivdaya Premi, Namami Nemi..2



( हिंदी )



उज्जिन्त सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स,
तं धम्म चक्कवट्टीं, अरिट्ठ नेमिं नमंसामी

परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा ... 2
निश्काम निराग सनाथ निरंजन निर्विकारी न्यारा,
बावीसमा सितारा ने द्वारिका दुलारा गिरनार ना गभारा मा शोभनारा जे,
ब्रह्म रनारा, सत्व धरनारा, जीवदया प्रेमी, नमामी नेमी ... २

रंभा जेवु रूप जेनु, रम्य राजूल राणी,
पण  पुकारे पंथमा पशुओ ने प्राणी,
प्रभु ना पापणो थी पड़े पाणी , मुखमा थी झरे वैराग्यनी वाणी,
हैये दया उभराणी, कलरव थया कल्याणी,
अन्ते थया निर्वाणी, मणी मुक्ति राणी ने, 
ब्रह्म रनारा, सत्व धरनारा, जीवदया प्रेमी, नमामी नेमी ... २

मन-महेलमा मोह महाराज नी मस्ती छे,
मोह ने मारी ने मारे माणवी मुक्ति छे,
करवा हवे मोह-धाती दोष पडगम मा,
साधी ने साते सुरो संयम सरगम ना,
संबंधो लागे खारा, बनजो एवा सहारा,
चडवी छे ध्यान धारा तमारा जेवी रे,
ब्रह्म रनारा, सत्व धरनारा, जीवदया प्रेमी, नमामी नेमी ... २




( ગુજરાતી )


ઉજ્જિંત સેલ સીહરે, દિક્ખા નાણં નિસીહિઆ જસ્સ, તં ધમ્મ ચક્કવટ્ટીં, અરિટ્ઠ નેમિં નમંસામી પરમ પવિત્ર પાવન પ્રિતમ પુરૂષોત્તમ રે પ્યારા ... 2 નિશ્કામ નિરાગ સનાથ નિરંજન નિર્વિકારી ન્યારા બાવીસમાં સિતારા, ને દ્વારીકા દુલારા, ગિરનાર ના ગભારા માં શોભનારા જે... બ્રહ્મ ચરનારા, સત્ત્વ ધરનારા, જીવદયા પ્રેમી, નમામી નેમી ... 2 રમ્ભા જેવુ રૂપ જેનુ, રમ્ય રાજુલ રાણી, પણ પોકારે પંથમાં પશુઓ ને પ્રાણી, પ્રભુ ના પાંપણો થી પડે પાણી, મુખમાં થી ઝરે વૈરાગ્યની વાણી, હૈયે દયા ઉભરાણી, કલરવ થયા કલ્યાણી, અંતે થયા નિર્વાણી, માણી મુક્તિ રાણી ને... બ્રહ્મ ચરનારા, સત્ત્વ ધરનારા, જીવદયા પ્રેમી, નમામી નેમી ... 2 મન-મહેલ માં મોહ મહારાજ ની મસ્તી છે, મોહ ને મારીને મારે માણવી મુક્તિ છે, કરવા હવે મોહ-ઘાતી દોષ પડગમ માં, સાધીને સાતે સુરો સંયમ સરગમના, સંબંધો લાગે ખારા, બનજો એવા સહારા, ચઢવી છે ધ્યાન ધારા, તમારા જેવી રે... બ્રહ્મ ચરનારા, સત્ત્વ ધરનારા, જીવદયા પ્રેમી, નમામી નેમી ... 2

Comments

  1. Ye music konse song ka hai...actually muje music track nd lyrics ke sath song gana hai...plz...karaoke me ye song ka music h nahi mil raha hai...so plz help me...muje music ke sath ye song Gana hai...plz fast reply me...

    ReplyDelete

Post a Comment

Popular Posts